જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક એવા મસાલા અંગે માહિતી આપવામાં આવી છે,જેની સાથે જોડાયેલ કેટલાક ખાસ ઉપાય કરી વ્યક્તિના દૈનિક જીવનમાં આવતી મુશ્કેલીને દૂર કરી શકાય છે.
આ મસાલાથી ધન તથા સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે, ચાલો આ મસાલા સાથે જોડાયેલી વિશેષતા વિશે જાણીએ
હળદરને હિંદુ ધર્મમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. તેનો ઉપયોગ ફક્ત શુભ કાર્યો ઉપરાંત તેને સુખ-સમૃદ્ધિનું પ્રતીક પણ માનવામાં આવે છે.
મીઠાથી નકારાત્મક શક્તિ દૂર રહે છે અને નજરથી બચવા માટે પણ મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે.
જ્યોતિષ શાસ્ત્રમાં લવિંગનું મહત્વ ખૂબ જ રહેલું છે, એવી માનતા છે કે માતા લક્ષ્મીની પૂજામાં પણ તેને લવિંગ અર્પિત કરવામાં આવે છે.
કિચનમાં મીઠાની જેમ લાલ મરચા પણ સામાન્ય છે અને તેનો ઉપયોગ ખાવાની સાથે તંત્ર-મંત્રમાં પણ કરવામાં આવે છે.