Lord Vishnu Lucky Rashi: આ રાશિઓ પર ખૂબ જ મહેરબાન છે ભગવાન વિષ્ણુ, તેમની પૂજા કરવાથી મળે છે શુભ પરિણામ
By AkshatKumar Pandya18, Jan 2023 01:29 PMgujaratijagran.com
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક રાશિ પર કોઈના કોઈ દેવતાની વિશેષ કૃપા હોય છે. તેવી જ રીતે કેટલીક રાશિઓ પર ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા હોય છેવિષ્ણુજીની વિશેષ કૃપા
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વૃષભ રાશિના જાતકો પર ભગવાન વિષ્ણુની પરમ કૃપા હોય છે. તેવામાં આ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે. દરરોજ વિષ્ણુ ચાલીસાના પાઠ કરવા જોઈએ.વૃષભ રાશિ
કર્ક રાશિના જાતકો પર પણ શ્રી હરિ વિષ્ણુ મહેરબાન હોય છે. તેમને દરેક કામમાં સફળતા મળે છે. જો નિયમિત રીતે તમે વિષ્ણુ ભગવાનની પૂજા કરો તો મૃત્યુ પછી મોક્ષની પ્રાપ્તિ પણ થાય છે.કર્ક રાશિ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ રાશિ પર પણ વિષ્ણુ ભગવાનની વિશેષ કૃપા હોય છે. આ રાશિના જાતકો મહેનત કરીને સફળતા હાંસલ કરે છે. સમાજમાં ખૂબ પ્રખ્યાત થાય છે.સિંહ રાશિ
વિષ્ણુજીની કૃપાથી આ રાશિના જાતકોને નોકરી અને ધંધામાં ખૂબ લાભ મળે છે. જીવનમાં આવનારા દરેક દુ:ખનો સંપૂર્ણ તાકાતથી સામનો કરે છે. ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવા વિષ્ણુસહસ્ત્ર નામાવલીના પાઠ કરો.તુલા રાશિ
આવી જ અન્ય વેબસ્ટોરી જોવા માટે
Miss Universe Harnaaz Sandhu ને બ્લેક ગાઉનમાં જોઇ ફેન્સ થયા ક્રેઝી