LICના શેરમાં લોક-ઈન પીરિયડ પૂરો થયો, શેરના ભાવમાં મંદીની અસર


By Nileshkumar Zinzuwadiya13, Nov 2023 01:30 PMgujaratijagran.com

લોક-ઈન પીરિયડ

ભારતીય જીવન વિમા નિગમના શેરોમાં આજથી લોક-ઈન પીરિયડ પૂરો થઈ ગયો છે. આ શેરમાં સતત

LIC

LICના શેરનું 17 મે 2022ના રોજ શેરબજારો ખાતે લિસ્ટીંગ થયું હતું. આ આઈપીઓ 2.95 ગણૌ ભરાયો હતો. તે સમયે કંપની રૂપિયા 21,008.48 કરોડનું ભંડોળ એકત્રિત કર્યું હતું.

ઈશ્યુ પ્રાઈઝ

એલઆઈસીએ તેના શેર ઈશ્યુ પ્રાઈઝ રૂપિયા 949થી 36 ટકા ઓછા ભાવથી કામકાજ ધરાવે છે.

પ્રીમિયમની આવક

અત્રે ઉલ્લેખનીય છે કે પ્રીમિયમની આવકમાં ઘટાડો થવાને લીધે LICનો નફો સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં અડધો થઈને રૂપિયા 7,925 કરોડ થઈ ગયો હતો.

ટાટાએ આઈફોન બનાવવા માટે કેટલો કરવો પડશે ખર્ચ, જાણો આ વિગતો