Live Dhokla Recipe : ખાટીયા ઢોકળાની લાઈવ રેસિપી


By Vanraj Dabhi10, Feb 2024 02:51 PMgujaratijagran.com

લાઈવ ઢોકળા રેસિપી

આપણે બધાએ લગ્ન પ્રસંગમાં લાઈવ ઢોકળા ખાધા જ હશે, પરંતુ શું ખાટા ઢોકળાની લાઈવ રેસિપી ઘરે ટ્રાય કરવી છે, તો નોંધી લો રીત.

સામગ્રી

ચોખા,ચણા દાળ,મગની દાળ,અડદની દાળ,પોહા,સૂજી,ખાટુ દહીં,ગરમ પાણી,સ્વાદ પ્રમાણે મીઠું,હિંગ,હળદર પાવડર,આદુ મરચાની પેસ્ટ,તેલ,ઈનો.

સ્ટેપ- 1

સૌ પ્રથમ એક બાઉલમાં ચોખા-ચણા અને પોહા મિક્સર જારમાં ઉમેરીને પીલી લો.

સ્ટેપ- 2

હવે એક બાઉલમાં પીસેલી પેસ્ટ,દહીં,પાણી ઉમેરીને આથો બનાવવા માટે 2-3 કલાક માટે રહેવા દો.

સ્ટેપ- 3

હવે આથો આવે પછી,મીઠું,હિંગ,હળદર પાવડર,આદુ મરચાની પેસ્ટ,તેલ ઉમેરીને સારી રીતે મિક્સ કરો.

સ્ટેપ- 4

હવે સ્ટીમરમાં તેલ ગ્રીસ કરીને સ્ટીમમાં બેટર નાંખીને થોડું લાલ મરચું પાવડર છાંટો.

સર્વ કરો

હવે 15 મિનિટ માટે સ્ટીમ કરો અને થોડું તેલ લગાવો અને કાપીને સર્વ કરો.

વાંચતા રહો

રેસિપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસિપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

દૂધીના થેપલા ઘરે બનાવવાની રીત