લિથિયમની શોધ જૉહન ઓગસ્ટ અર્ફવેડસને વર્ષ 1817માં કરેલી.
લિથિયમ પાણીમાં ખૂબ જ વધારે ક્રિયાશીલ હોય છે
ઓક્સિજન લિથિયમ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને મોનોઓક્સાઈડ તથા પેરાઓક્સાઈડ બનાવે છે
લિથિયમનો ઉપયોગ કાર, ફોન તથા અન્ય રિચાર્જેબલ બેટરીમાં થાય છે
લિથિયમના કમ્પોઝિટ્સનો ઉપયોગ ચીનાઈ માટીના વાસણો તૈયાર કરવામાં થાય છે
કાચને મજબૂત કરવા માટે તેમા લિથિયમ કાર્બોનેટનું મિશ્રણ કરવામાં આવે છે
ભારતીય ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણને જમ્મુ-કાશ્મીરમાં 59 લાખ ટન લિથિયમનો ભંડાર મળ્યો છે.
વર્ષ 2019માં સમગ્ર વિશ્વમાં આશરે 77 હજાર ટન લિથિયમનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું
લિથિયમમાં આગ લાગવાના સંજોગોમાં ઝેરી વાયુ નિકળે છે, જેને લીધે ગંભીર સમસ્યા સર્જાઈ શકે છે