રાજકોટના ફેમસ ખમણ હાઉસ, અહીં તમે બેસ્ટ ખમણનો આનંદ માણી શકશો


By Vanraj Dabhi12, Feb 2024 12:54 PMgujaratijagran.com

રંગીલી પ્રજા

રાજકોટના લોકો ખાવા,પીવા અને ફરવાના શોખીન હોવાથી રંગીલા રાજકોટીયન્સ તરીકે ઓળખવામાં આવે છે.આજે અમે સ્ટ્રીટ ફૂડમાં ફેમસ ખમણ વિશે જણાવીશું.

જલારામ ખમણ હાઉસ

પંચવટી કોર્નર,નાના માવા રોડ,લક્ષ્મી નગર,રાજકોટ.

અંકુર ખમણ હાઉસ

ઓર્બિટ પ્લાઝા,ડૉ.યાજ્ઞિક રોડ,રામકૃષ્ણ આશ્રમ પાસે,વિદ્યા નગર,રાજકોટ.

અમદાવાદ ખમણ હાઉસ

લક્ષ્મી નગર,મીલપરા મેઈન રોડ,મીલપરા,ભક્તિ નગર,રાજકોટ.

સંજય ખમણ હાઉસ

2/B,મવડી મેઈન રોડ,આનંદ બંગલો ચોક,મવડી પ્લોટ,નવલ નગર,સરદાર નગર,રાજકોટ.

દિપક ખમણ હાઉસ

4,રવિ કિરણ એપાર્ટમેન્ટ,કેવડા વાડી કોર્નર,રાજકોટ.

શ્રી સદગુરુ ખમણ હાઉસ

કુબેર,જીલ્લા પંચાયત ચોક,ડો.યાજ્ઞિક રોડ,જીલ્લા પંચાયત સામે,જાગનાથ પ્લોટ,રાજકોટ.

કમલધાન ખમણ સેન્ટર

કોઠારીયા મેઈન રોડ,માનવ ધર્મ આશ્રમની સામે,વિક્રાંત નગર સોસાયટી,ભક્તિ નગર,રાજકોટ.

નટરાજ ખમણ હાઉસ

7QXM+9RW,રૈયા રોડ,શ્રી ખોડિયાર વિજય ડેરી સામે,વૈશાલી નગર,રાજકોટ.

ઠક્કર ખમણ હાઉસ

5 જંકશન પ્લોટ,જંકશન પ્લોટ,રાજકોટ.

શ્રી રઘુવીર ખમણ હાઉસ

6 રૂષભ કોમ્પ્લેક્સ,ગરેડીયા કુવા રોડ,રઘુવીર પરા,લોહાણા પરા,રાજકોટ.

જય જલારામ ખમણ

7Q9V+9JV,શિલ્પન પ્લાઝા,કૃષ્ણનગર મેઈન રોડ,સ્વામિનારાયણ ચોક,રાજકોટ.

રાજેશ ખમણ હાઉસ

7RF7+93P, જૂની શાકભાજી માર્કેટ પાસે,દેવપરા ચોક,રાજકોટ.

કુમાર ખમણ

પ્રેરણા એપાર્ટમેન્ટ,શેરી નં.2,રૈયા રોડ,તિરુપતિ નગર,રાજકોટ.

આમદાવાદી ખમણ હાઉસ

કોઠારીયા મેઈન રોડ, સામે. પાણીની ટાંકી, હુડકો ચોકડી, સ્વાતિ પાર્ક, રાજકોટ

ફ્રૂટ પિઝાની યુનિક રેસિપી : તરબૂચ સહિત પાંચ ફ્રૂટની મદદથી પિઝાની યુનિક રેસિપી ટ્રાય કરો