હોઠનો રંગ ઘાટો થઈ જાય ત્યારે ચહેરાનો દેખાવ બદલાઈ જાય છે. બદલાતા હવામાનના લીધે આપણી ત્વચા શુષ્ક થવા લાગે છે. હોઠ પણ રફ થઈ જાય છે. આજે આપણે 5 એવા ઘરેલૂ ઉપાયો વિશે જાણીશું, જે તમને કાળા હોઠને ફરી ગુલાબી કરવામા મદદ કરશે
ગુલાબજળ કોટન બોલમાં ડુબોળી તેને હોઠ પર ઘસો. આના કારણે હોઠનો રંગ સુંદર બને છે અને તે કોમળ પણ બને છે.મધ અને લીંબુ
મધમાં લીંબુનો રસ મિક્સ કરીને હોઠ પર લગાવવાથી પણ હોઠ નરમ અને ગુલાબી બને છે.
હોઠ પર નારિયેળ તેલ લગાવિને પણ તમે તમારા હોઠને કોમળ અને નરમ બનાવી શકો છો.
થોડી માત્રામાં સલ્ફર અને ઘી મિક્સ કરીને હોઠ પર લગાવો. આના કારણે હોઠનો રંગ સુંદર બને છે અને તે કોમળ પણ બને છે.