ચાલવાથી કેલરી બર્ન થાય છે અને બ્લડ ફ્લો સારો થાય છે. જો તમે 30 મિનિટ ઝડપી ચાલવાની પ્રેક્ટિસ કરશો પેટની ચરબી ઝડપથી ઘટાડી શકાશે.
ચાલવાની સરખામણીમાં દોડવાથી પ્રતિ મિનિટ વધુ કેલરી બર્ન થાય છે અને તમને પેટની ચરબી ઘટાડવામાં મદદ મળે છે.
આ તમારા કોર સહિત તમારા આખા શરીરને પર ધ્યાન કેન્દ્રિત કરતી એક ઉત્તમ કસરત છે. 30 સેકન્ડ માટે જમ્પિંગ જેકના સેટ કરો
સ્ક્વોટ્સ તમારા પગ અને કોર પર કામ કરે છે, જે તમને પેટની ચરબી ઘટાડવામાં મદદ કરે છે.
પેટની ચરબી ઘટાડવા માટે લંજીસ એક બીજી બેસ્ટ કસરત છે
આ આઇસોમેટ્રિક કસરત તમારા કોરને મજબૂત બનાવે છે અને પેટની ચરબી ઘટાડવામાં મદદ કરે છે.
આ કસરતમાં તમારે પીઠ પર સૂઈ જઈ તમારા એક પગના ઘૂંટણને તમારી છાતી તરફ લાવી, પછી બીજા પગને એમ વારાફરતી કરવાનું રહે છે
પ્લેન્ક પોઝિશનમાં આવી તમારા પગને છાતી તરફ લાવો, આવી રીતે બંને પગને વારાફરતી પહાડ ચડતા હોય તેમ કરો. આ તમારી કોર સ્ટ્રેન્થને મજબૂત કરે છે