નાના પડદાથી મોટા પડદાનો શાનદાર સફર તય કરનારી અભિનેત્રી મૌની રોય આજે ઈન્ડસ્ટ્રીનો ફેમસ ફેસ છે
હાલના દિવસોમાં અભિનેત્રી અભિનયથી વધારે લુક્સને લઈને સોશિયલ મીડિયા સેન્સેશન બની રહે છે
મૌનીનો આ લાઈટ કલર મિરર વર્ક સ્લિક ફેબ્રિક લહેંગા વેડિંગ લુક માટે પરફેક્ટ છે
અભિનેત્રીનો આ લહેંગા લુક બ્રાઈડલ માટે એકદમ પરફેક્ટ છે
વેડિંગ માટે મૌનીનો આ રેડ લહેંગા, વી નેક ચોળી, માથા પર ટીકા લુક ઘણો ગોર્જિયસ છે
આ વ્હાઈટ લહેંગાને લેડીઝ સંગીત ફંક્શનમાં પહેરી શકાય છે