મૌની રોય ટીવી અને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની ટેલેન્ટેડ અભિનેત્રી છે
અભિનેત્રીના લાજવાબ અભિનયની સાથે તેની ફિટનેસની પણ ચર્ચા થતી રહી છે
મૌની આ બ્લૂ કલરના શિમરી બ્રોડ નેક ડ્રેસમાં ઘણી સ્ટાઈલિશ દેખાઈ રહી છે
અભિનેત્રીએ સ્ક્વેયર નેક એનિમલ પ્રિન્ટ શોર્ટ ડ્રેસમાં પોતાનો લેટેસ્ટ લુક શેર કર્યો છે
આ વ્હાઈટ કલરની ટ્યૂબ ડ્રેસમાં ડીવા ઘણી આકર્ષક લુકમાં જોવા મળી રહી છે
આ લવંડર કલરની સેક્વિન શોર્ટ ડ્રેસમાં મૌની રોય સિઝલિંગ અદાઓ બતાવી રહી છે