તારાનો આ બોટ નેક ચોલી હેવી વર્ક લહેંગા લુક શાનદાર છે
અભિનેત્રીનો આ પિંક લહેંગા વિદ બ્રોડ નેક ચોલી લુક ઘણો ગોર્જિયસ છે
તહેવારોની સિઝનમાં આ વખતે કોલ્ડ શોલ્ડર ચોલી પણ ટ્રાય કરી શકાય છે
લહેંગાની સાથે આ પ્રકારની હાર્ટ શેપ ચોલી પણ ગ્લેમરસ લુક આપી શકે છે
જો તમે સિમ્પલ અને સ્ટાઈલિશ લુક વિચારી રહ્યા છો તો સિમ્પલ વી નેક ચોલી હંમેશા ટ્રેડમાં રહે છે
આ પ્રકારની બ્રાલેટ ચોલી પણ ફેસ્ટિવલ માટે બેસ્ટ ઓપ્શન છે