શિવાંગી જોશીના ક્યૂટ બાર્બી લુક


By Thakur Dharmendrasinh Dilipsinh10, Aug 2023 12:37 PMgujaratijagran.com

શિવાંગી જોશી

ટીવી અભિનેત્રી શિવાંગી જોશી પોતાના અભિનયની સાથે-સાથે લુક્સ માટે પણ જાણીતી છે

વ્હાઈટ લુક

શિવાંગીએ વ્હાઈટ કલરનો ઓફ શોલ્ડર ડ્રેસ કેરી કર્યો છે. આ લુકમાં તે ક્યૂટ બાર્બી ગર્લ લાગી રહી છે

વ્હાઈટ એન્ડ બ્લેક બાર્બી લુક

શિવાંગીએ વ્હાઇટ એન્ડ બ્લેક કલરનો આઉટફિટ કર્યો છે

યેલો બાર્બી લુક

અભિનેત્રી આ યેલો કલરના ડ્રેસમાં ઘણી આકર્ષક બાર્બી ડોલ લાગી રહી છે

પિંક બાર્બી લુક

અભિનેત્રીએ પિંક કલરનો આઉટફિટ કેરી કર્યો છે

બ્લેક સૂટ લુક

અભિનેત્રીએ બ્લેક કલરનો ફુલ સ્લીવ્સ સૂટ કેરી કર્યો છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

ચિત્રાંગદાના સ્ટાઈલિશ અને ટ્રેન્ડી બ્લાઉઝ ડિઝાઈન્સથી લો આઈડિયા, જોનારા કહી ઉઠશે 'Wow જબરદસ્ત'