જે રીતે મહાભારતમાં શકુનીના સંગથી કૌરવોના મનમાં પાંડવો પ્રત્યે દ્વેષ ભાવના ઉત્પન થઈ તે રીતે દૈનિક જીવનમાં સંગતિ ખૂબ જ અસર કરે છે
પાંડવોને 13 વર્ષનો વનવાસ મળ્યો. જેમાં તેમણે અનેક મુશ્કેલી પડી. આ સંઘર્ષથી ઘણુ શીખવા મળ્યું અને જીત મળી
મહાભારતમાં ધૃતરાષ્ટ્ર એક સારા પિતા અને યોગ્ય વ્યક્તિ હતા, પણ દિકરાઓના મોહમાં એવા નિર્ણય કર્યાં કે જેથી પૂરો વંશ નાશ પામ્યો