દૂધીના થેપલા ટ્રાય કર્યા કે નહીં! શિયાળામાં આ રીતે દૂધીના થેપલા ઘરે બનાવવો


By Vanraj Dabhi20, Dec 2023 12:21 PMgujaratijagran.com

દૂધી થેપલા રેસીપી

ગુજરાતીઓ થેપલાને ખૂબ પસંદ કરે છે તેથી તમેને ગુજરાતી થાળીમાં તે પખવાડિયા દરમિયાન પીરસવામાં આછે, આમ તો તમે બધા થેપલા ટ્રાય કર્યા હશે પરંતુ તમે દૂધી થેપલા ક્યારેય ઘરે નહીં બનાવ્યા હોય, આ રીતે તમે ઘરે બનાવી શકો છો.

સામગ્રી

3/4 કપ છીણેલી દૂધી, 2 કપ ઘઉંનો લોટ, 1/2 કપ દહીં, 1/2 ચમચી હળદર, 1/2 ચમચી મરચું, 1 ચમચી તેલ, મીઠું સ્વાદ મુજબ.

સ્ટેપ- 1

દૂધી થેપલા બનાવવા માટે બધી સામગ્રી અને 3/4 ચમચી તેલ મિક્સ કરો અને પાણીનો ઉપયોગ કરીને નરમ લોટ બાંધો.

સ્ટેપ- 2

હવે 1/4 ચમચી તેલથી તમારા હાથને ગ્રીસ કરીને ફરીથી લોટને કૂણી લો.

You may also like

Grilled Sandwich Recipe: ઘરે બનાવો વેજ ગ્રીલ સેન્ડવીચ, જાણો સરળ રેસિપી

Mohanthal Recipe: કંદોઈ જેવો દાણેદાર મોહનથાળ ઘરે બનાવો, જાણો સરળ રેસિપી

સ્ટેપ-4

હવે દરેક બોલને રોટલી જેમ બનાવો અને તેને રોલ આઉટ કરવા માટે થોડો ઘઉંના લોટનો ઉપયોગ કરો.

સ્ટેપ- 5

એક નોન-સ્ટીક પેન ગરમ કરો અને દરેક દૂધી થેપલાને બંને બાજુ સોનેરી બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.

સર્વ કરો

તમારા દૂધી થેપલા તૈયાર છે તમે તેને ગરમાગરમ સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

આલુ પરાઠા : આ રીતે ઘરે ટ્રાય કરો આલુ પરાઠા રેસીપી