આલુ પરાઠા : આ રીતે ઘરે ટ્રાય કરો આલુ પરાઠા રેસીપી


By Vanraj Dabhi20, Dec 2023 11:22 AMgujaratijagran.com

આલુ પરાઠા રેસીપી

આલુ પરાઠા ભારતમાં ખૂબ જ લોકપ્રિય આહાર છે જે નાસ્તા, લંચ અથવા ડિનરના સમયે બનાવીને ખવાય છે. તે બાફેલા બટાકાને મેશ કરીને, તેમાં લીલા મરચાં અને મસાલા ઉમેરીને સ્ટફિંગ તૈયાર કરવામાં આવે છે.

સામગ્રી

2 કપ ઘઉંનો લોટ, 1 મોટું બાફેલું અને છોલી છૂંદેલા બટાકુ, 1 ચમચી મીઠું, તળવા માટે ઘી,1 ચમચી ધાણા, લીલા મરચા સ્વાદ મુજબ.

સ્ટેપ- 1

સૌથી પહેલા બટાકાને મેશ કરો અને તેમાં મીઠું, લાલ મરચું પાવડર, કોથમિર, લીલું મરચું ઉમેરો અને મિક્સ કરો.

સ્ટેપ- 2

હવે પરાઠા માટે સામાન્ટ લોટ બાંધી લો.

You may also like

Recipe: આ રીતે ઘરે બનાવો હૈદરાબાદી સ્ટાઈલ ઈડલી, ખાઈને બધા પૂછશે બનાવવાની રીત

Recipes: બાળકો માટે ઘરે આ રીતે બનાવો કપ કેક, 5 મિનિટનો લાગશે સમય

સ્ટેપ- 4

હવે તમાં થોડું ભરણ લો અને તેમાં વચ્ચે મૂકીને કિનારીઓને બંધ કરો અને સારી રીતે સીલ કરો.

સ્ટેપ- 5

પરાઠા ફાટી ન જાય તે માટે તેને હળવા હાથે પાતળો રોલ કરો.

સ્ટેપ- 6

પરાઠાને બંને બાજુથી ક્રિસ્પી બેક કરો અને ગરમાગરમ સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

છોલે રેસીપી : ટેસ્ટી અને હેલ્દી પંજાબી છોલે ચણા બનાવવાની રીત નોંધી લો