લાફિંગ બુઢ્ઢાને લગતી આ વાસ્તુ ટિપ્સ અપનાવો, આર્થિક સ્થિતિ સુધરશે


By Pandya Akshatkumar11, Jul 2023 03:44 PMgujaratijagran.com

વાસ્તુ શાસ્ત્ર

સનાતન ધર્મમાં વાસ્તુ શાસ્ત્રને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. વાસ્તુના નિયમોનું પાલન કરવાથી ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે.

લાફિંગ બુઢ્ઢા

ઘરમાં લાફિંગ બુઢ્ઢા રાખવું ખૂબ શુભ માનવામાં આવે છે. લાફિંગ બુઢ્ઢાને ઘરમાં રાખ્યા પહેલા વાસ્તુ નિયમોનું પાલન કરો.

મુખ્ય દ્વાર

લાફિંગ બુઢ્ઢાને ઘરના મુખ્ય દ્વારની સામે જ રાખવું જોઈએ. તેવું કરવાથી ધનમાં વૃદ્ધિ થાય છે.

પૂર્વ દિશા

લાફિંગ બુઢ્ઢાને પૂર્વ દિશા તરફ રાખવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર રહે છે.

જમીન

લાફિંગ બુઢ્ઢાને જમીન પર ક્યારેય ન મૂકવું જોઈએ.

કિચન

લાફિંગ બુઢ્ઢાને કિચનમાં પણ ક્યારેય ન રાખવા જોઈએ.

સફળતા મેળવવા ચાણક્યના આ સિદ્ધાંતો ધ્યાનમાં રાખો