આ પ્રકારના યુનિક બ્લાઉઝ ડિઝાઈન તમારે જરૂર ટ્રાય કરવી જોઈએ. આ બ્લાઉઝ તમારા લુકમાં ચાર ચાંદ લગાવી દેશે.
આ શિમરી સાડી સાથે એક્ટ્રેસે મેચિંગ શિમરી બ્લાઉઝ કેરી કર્યો છે. તેનો આ બ્લાઉઝ ખૂબ જ વર્સેટાઈલ છે. જેને તમે લહેંગા સાથે પણ કેરી કરી શકો છો.
આ પ્રકારની ટૉપ સ્ટાઈલ બ્રાલેટ બ્લાઉઝ ડિઝાઈન ખૂબ જ કુલ લાગે છે. મૉનસૂન સિઝન માટે આ ડિઝાઈન એકદમ પરફેક્ટ છે. તેને તમે આ પ્રકારની સાડી સાથે કરી કરી શકો છો.
આ પ્રકારના ડીપ વીનેક બ્લાઉઝ ખૂબ જ ટ્રેન્ડમાં છે. જેને તમે કોઈ પણ લાઈટ સાડી સાથે કેરી કરી શકો છો. જે તમને ખૂબ જ સુંદર લુક આપશે.
જો તમે ખૂબ વધારે પડતો ડીપનેક પહેરવા ના માંગતા હોવ, તો તમારે આ પ્રકારના વીનેક બ્લાઉઝ ટ્રાય કરવા જોઈએ. આ સાથે હાફ સ્લીવ્સ ખૂબ જ સારી લાગશે.
જો તમને ખૂબ જ ડીપનેક બ્લાઉઝ પસંદ હોય, તો તમારે આ બ્લાઉઝથી ઈન્સ્પીરેશન લેવી જોઈએ. શ્વેતાનો આ ફૂલ સ્લીવ્ઝ બ્લાઉઝ ખૂબ જ શાનદાર છે.
આ ડોરી સ્ટાઈલ બ્લાઉઝમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી રહી છે. આ પ્રકારના બ્લાઉઝને તમે સિમ્પલ સાડી અથવા લહેંગા સાથે કેરી કરી શકો છો.