જાળીવાળા બોડીસૂટમાં Kylie Jannerએ આપ્યાં કિલર પોઝ, જોતાં જ રહી ગયા લોકો
By Jignesh Trivedi
01, Jan 2023 11:11 PM
gujaratijagran.com
કાઈલી જેનરના નવા લુકને જોઈને દરેક લોકોની નજર તેને પર જ અટકી ગઈ.
કાઈલી એક એવા બોડીસૂટમાં જોવા મળી જે સી-થ્રૂ ટાઈપનો છે.
કાઈલીએ આ કાળા જાળીવાળા બોડીસૂટની સાથે એક જેકેટ પહેર્યું હતું.
કાઈલીએ હેવી મેકઅપ, બાંધેલા વાળ અને હાઈ હીલ્સની સાથે આ ડ્રેસ કેરી કર્યો.ે
કાઈલીએ આ ડ્રેસમાં સીડીઓ પર બેસીને જ પોઝ આપ્યાં.
આ ફોટોઝ પોસ્ટ કરીને કાઈલીએ પોતાના ફેન્સને હેપ્પી ન્યૂયર વિશ કર્યું.
કાઈલી હંમેશા કંઈક નવું ટ્રાય કરે છે તે પોતાની અતરંગી ફેશન માટે જાણીતી છે.
આવી જ અન્ય વેબસ્ટોરી જોવા માટે
Fitness Tips: GYM ગયા વગર આ રીતે રાખો પોતાને ફિટ
Explore More