Fitness Tips: GYM ગયા વગર આ રીતે રાખો પોતાને ફિટ


By Jignesh Trivedi01, Jan 2023 10:48 PMgujaratijagran.com

વર્કઆઉટ કરવાના અનેક ફાયદા છે, જેમાં બીમારીઓથી બચવાની સાથે પોતાને ફિટ પણ રાખી શકો છો. વર્કઆઉટના ફાયદા

વધુ ઉંમર હોય તો ઓછા જંપવાળી કસરત કરો. એક્ટવિટી પસંદ કરતા પહેલાં ડોકટરની સલાહ લઈ શકો છો. યોગ્ય એક્ટિવિટી પસંદ કરો

સાયક્લિંગ કરી શકો છો. જેનાથી બ્લડ ફ્લો સારું રહે છે અને મસલ્સ સ્ટ્રેન્ડ વધે છે. સાયક્લિંગ કરો

થોડો સમય જોગિંગ કરી શકો છો, પરંતુ સારી ક્વોલિટીના શૂઝ પહેરવાનું ધ્યાન રાખો. જોગિંગ કરોડે

ડાન્સ સ્ટેપથી પણ પોતાને ફિટ રાખી શકો છો. ઝુમ્બા ક્લાસ પણ જોઈન કરી શકો છો. ડાન્સ સ્ટેપ કરો

વોકિંગ કરવાથી તમારી સ્ટેમિના વધશે અને તમારા લોઅર બોડી મસલ્સ મજબૂત થશે. વોકિંગ કરો

Kareena Kapoor Khanએ થાઈ હાઇ સ્લિટ ગાઉનમાં આપ્યો ગોર્જિયસ લૂક