Kareena Kapoor Khanએ થાઈ હાઇ સ્લિટ ગાઉનમાં આપ્યો ગોર્જિયસ લૂક


By Kishan Prajapati01, Jan 2023 09:55 PMgujaratijagran.com

ન્યૂ યર પર બેબો ગર્લનો આ લૂક ફેન્સને ઇમ્પ્રેસ કરી રહ્યો છે.

કરીનાએ ડાર્ક ગ્રીન કલરનું ગાઉન કેરી&કર્યું છે.

એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર કૂબ જ એક્ટિવ રહે છે.

કરીના કપૂરનો દરેક લૂક સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થાય છે.

હાલમાં જ ડીવાએ ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો હતો.

કરીના કપૂર નેટફ્લિક્સ પર ફિલ્મ ધ ડિવોશન ઓફ સસ્પેક્ટ એક્સમાં જોવા મળશે.

Rashami Desaiએ વ્હાઇટ આઉટફિટમાં કરાવ્યું સિઝલિંગ ફોટોશૂટ