પતિની બર્થડે ટ્રિપ પર એક્ટ્રેસે બિકિનીમાં આપ્યા હટકે પોઝ, યૂઝરે આપ્યા આ રિએક્શન


By Kishan Prajapati24, Mar 2023 05:34 PMgujaratijagran.com

બિકિની ફોટો વાઇરલ

એક્ટ્રેસ શ્રદ્ધા આર્યા માલદીવમાં પતિ સાથે વેકેશન પર છે. તે પતિનો બર્થડે સેલિબ્રેટ કરી રહી છએ. વિદેશમાં તેનો ગ્લેમરસ અવતાર જોવા મળ્યો છે.

ફોટો

શ્રદ્ધાએ તેના ઇન્સ્ટાગ્રામ પર વેકેશનના બોલ્ડ ફોટો શેર કર્યા છે.

કિલર અંદાજ

શ્રદ્ધાએ લેટેસ્ટ ફોટોમાં બિકિનીમાં તેનો કિલર અંદાજ બતાવ્યો છે. તે બ્લેક બિકિનીમાં સ્ટનિંગ લાગી રહી છે.

બ્યૂટી

દરિયા કિનારે બિકિની પહેરી શ્રદ્ધા તેની બ્યૂટીને ફ્લોન્ટ કરી રહી છે. ફોટોમાં એક્ટ્રેસ મેકઅપ લૂકમાં જોવા મળી છે.

પ્રશંસા

રેતી પર બેઠેલી શ્રદ્ધા આર્યાનો ફોટો જોઈ ફેન્સ તેની પ્રશંસા કરી રહ્યા છે.

બોડીશેમ

કેટલાક હેટર્સ એક્ટ્રેસને બોડીશેમ કરી રહ્યા છે. એક યૂઝરે તેનું વજન વધતાં કોમ્ન્ટ કરી હતી.

ટોલર્સને જવાબ ના આપ્યા

શ્રદ્ધા આર્યાએ ટ્રોલર્સના એક પણ જવાબ આપ્યા નથી.

દિગ્ગજ હીરોઇનને ટક્કર આપે છે સિદ્ધૂની દીકરી, ગ્લેમરસ લૂક જ નહીં સ્ટાઇલ પણ છે કિલર