બોલિવૂડ હસીનાઓના શોર્ટ ડ્રેસિસ લુક્સ


By Dharmendra Thakur03, Apr 2023 04:02 PMgujaratijagran.com

શોર્ટ ડ્રેસિસ

બોલિવૂડની આ અભિનેત્રીઓને શોર્ટ ડ્રેસિસ પહેરવું ઘણું પસંદ છે

જાહ્નવી કપૂર

જાહ્નવી કપૂર શોર્ટ ડ્રેસમાં ઘણી ખૂબસૂરત દેખાઈ રહી છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ડ્રેસિંગ સેન્સ માટે જાણીતી છે

કેટરીના કૈફ

બોલિવૂડ અભિનેત્રી કેટરીના કૈફને પણ શોર્ટ ડ્રેસિસ પહેરવું ઘણા ગમે છે

નોરા ફતેહી

નોરા ફતેહીની ડ્રેસિંગ સેન્સ ઘણી યૂનિક છે. અભિનેત્રીને આ શોર્ટ ડ્રેસમાં આકર્ષક અંદાજમાં જોઈ શકાય છે

સારા અલી ખાન

સારા અલી શિમરી શોર્ટ ડ્રેસમાં ઘણી ગ્લેમરસ અને બ્યુટીફુલ દેખાઈ રહી છે

કૃતિ સેનન

અભિનેત્રી આ કટઆઉટ શોર્ટ ડ્રેસમાં સિઝલિંગ પોઝ આપતી જોવા મળી રહી છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

આ સ્ટાર કિડ્સનો સાડીમાં સિજલિંગ અવતાર, તસવીરો જોઈને નજર નહીં હટે