ટોલ ગર્લ્સ માટે Kriti Sanonના સાડી લુક્સ


By Thakur Dharmendrasinh Dilipsinh18, Dec 2023 03:29 PMgujaratijagran.com

કૃતિ સેનન

બોલિવૂડની ફેમસ અભિનેત્રી કૃતિ સેનનના લુક્સના લોકો દિવાના છે

કૃતિ સેનનનો લેટેસ્ટ લુક

કૃતિ સેનનનો લેટેસ્ટ લુક સામે આવ્યો છે. ગોલ્ડન કલરની સાડીમાં અભિનેત્રી ઘણી ખૂબસૂરત લાગી રહી છે

શિમરી સાડી લુક

જો તમે કોકટેલ પાર્ટીમાં જવાની તૈયારીમાં છો તો કૃતિનો આ બ્લૂ શિમરી સાડી લુક પરફેક્ટ છે

રોયલ સાડી કલેક્શન

કૃતિ સેનન પાસે રોયલ સાડીનું શાનદાર કલેક્શન છે

પિંક સાડી કલેક્શન

આ પિંક કલરની સાડીમાં કૃતિ સેનન ઘણી ખૂબસૂરત જોવા મળી રહી છે

સેસી બ્લાઉઝ ડિઝાઈન

સાડીની સાથે સાથે કૃતિ સેનનના શાનદાર બ્લાઉઝ ડિઝાઈનને પણ કોપી કરી શકાય છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

Mouni Royના ન્યૂ યર પાર્ટી માટે ડ્રેસ અને મેકઅપ લુક