Mouni Royના ન્યૂ યર પાર્ટી માટે ડ્રેસ અને મેકઅપ લુક


By Thakur Dharmendrasinh Dilipsinh18, Dec 2023 03:23 PMgujaratijagran.com

આકર્ષક ટીવી એક્ટ્રેસ

મૌની રોય ટીવી ઈન્ડસ્ટ્રીની આકર્ષક અભિનેત્રી છે, હવે તે બોલિવૂડમાં એન્ટ્રી કરી ચૂકી છે

ફેશન આઈકન મૌની

અભિનેત્રી પોતાના અભિનયની સાથે ફેશન આઈકન પણ છે

બ્લેક ઈન વ્હાઈટ

મૌની આ તસવીરમાં બ્લેક ઈન વ્હાઈટ શોર્ટ ડ્રેસમાં આકર્ષક અંદાજમાં જોઈ શકાય છે

વિંગ લાઈનર

આ ન્યૂ યર પાર્ટીમાં તમે મૌનીની જેમ પોતાની આંખોમાં વિંગ લાઈનરથી આકર્ષક લુક આપી શકો છો

આકર્ષક બોડીકોન ગાઉન

અભિનેત્રી શિમરી મલ્ટીકલર બોડીકોન ગાઉનમાં પરફેક્ટ કર્વી ફિગર ફ્લોન્ટ કરતી જોઈ શકાય છે

ગ્લોસી મેકઅપ

આ ન્યૂ યર પાર્ટીમાં કર્લી હેયર ગ્લોસી મેકઅપ ન્યૂડ શેડ લિપસ્ટિક લુક ઘણો ગોર્જિયસ લાગશે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

બોલિવૂડની આ ફિલ્મો 2023માં સૌથી વધુ વિવાદોમાં રહી હતી