બોલિવૂડ અભિનેત્રી કૃતિ સેનન ફિલ્મો સિવાય પોતાની ડ્રેસિંગ સેન્સ માટે પણ જાણીતી છે
કૃતિ સેનન ટ્રેડિશનલ લુક્સમાં બલાની ખૂબસૂરત લાગે છે. છોકરીઓ પાર્ટી માટે તેના આ આઉટફિટથી ઇન્સપિરેશન લઈ શકે છે
જો તમને સાડી કેરી કરવી પસંદ છે તો અભિનેત્રીની આ નેટ સાડી પરથી ઇન્સપિરેશન લઈ શકાય છે
પીળા કલરના આ અનારકલી સૂટ લુકને કમ્પ્લીટ કરવા માટે કૃતિએ જૂતી પણ પહેરી છે
અભિનેત્રી ઓલિવ ગ્રીન સાડીમાં ઘણી ખૂબસૂરત લાગી રહી છે
કૃતિ સેનનનો આ ગ્રીન કલરનો લહેંગા તમને સ્પેશિયલ લુક આપશે