બોલિવૂડ અભિનેત્રી દિશા પટણી પોતાની ખૂબસૂરતી અને અભિનય માટે જાણીતી છે
આ લાઈટ ગ્રીન કલરના અનારકલી સૂટમાં દિશા ઘણી ગ્લેમરસ લાગી રહી છે
અભિનેત્રીનો આ લહેંગા લુક ટ્રાય કરી શકાય છે. દિશા આ લુકમાં ઘણી હસીન લાગી રહી છે
અભિનેત્રી વ્હાઇટ કલરના શરારામાં ઘણી જ ખૂબસૂરત લાગી રહી છે
યૂનિક લુક માટે દિશાનો આ આઉટફિટ ટ્રાય કરી શકાય છે
દિશા આ વ્હાઈટ કલરના ડિઝાઈનર લહેંગામાં કમાલ લાગી રહી છે