દીયા ઔર બાતી હમ ફેમ અભિનેત્રી દીપિકા સિંહની ફેશન ઘણી શાનદાર છે
અભિનેત્રીએ પર્પલ કલરની સાડીની સાથે મેચિંગ સ્લીવલેસ બ્લાઉઝ પેયર કરેલ છે
અભિનેત્રીએ વ્હાઈટ એન્ડ બ્લેક કલરની સાડીની સાથે બ્લેક કલરનો ફુલ સ્લીવ્સ બ્લાઉઝ પેયર કર્યો છે
દીપિકાએ બ્લૂ કલરની સાડીની સાથે મેચિંગ કલરના શિમરી સ્લીવલેસ બ્લાઉઝ પેયર કરેલ છે
અભિનેત્રીએ લહેંગાની સાથે મેચિંગ બ્લાઉઝ પેયર કરેલ છે
અભિનેત્રીએ પિંક કલરનો ડીપ નેક બ્લાઉઝ પેયર કરેલ છે