રોકી ઔર રાની કી પ્રેમ કહાની બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કરી રહી છે
ફિલ્મમાં રોકીનો રોલ રણવીર સિંહે પ્લે કર્યો છે જ્યારે રાનીનો રોલ આલિયા ભટ્ટે પ્લે કર્યો છે
સોશિયલ મીડિયા પર આલિયા ભટ્ટે પિંક સાડીમાં પોતાનો લેટેસ્ટ લુક શેર કર્યો છે
ફિલ્મના પ્રમોશન દરમિયાન આલિયા ભટ્ટે ઘણી ખૂબસૂરત સાડી કેરી કરી હતી
આલિયા ભટ્ટની પાસે શાનદાર સાડી કલેક્શન છે. તમે પણ અભિનેત્રીના લુક્સથી ઇન્સ્પિરેશન લઈ શકો છો
પિંક કલરના સૂટમાં આલિયા ભટ્ટનો આ લુક શાનદાર છે