બોલિવૂડની ફેમસ અભિનેત્રી દિશા પટણીના લાખો દિવાના છે
દિશા પટણી હંમેશા સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરતી રહે છે
વેસ્ટર્ન હોય કે પછી ઇન્ડિયન દિશા દરેક લુકમાં ઘણી ખૂબસૂરત લાગે છે
બ્લેક લવર્સ દિશાનો આ લુક કેરી કરી શકે છે. આ બ્લેક ડ્રેસમાં અભિનેત્રી કમાલ લાગી રહી છે
સ્લિવર કલરના હાઈ-સ્લિટ ડ્રેસમાં દિશા પટણીનો આ લુક ઘણો આકર્ષક છે
રેડ કલરના આ ડ્રેસમાં દિશા એકદમ ગુલાબ જેવી લાગી રહી છે