કૃતિ સેનનના આકર્ષક લુક


By Thakur Dharmendrasinh Dilipsinh27, Jul 2023 02:37 PMgujaratijagran.com

હેપ્પી બર્થ ડે કૃતિ સેનન

અભિનેત્રી કૃતિ સેનન આજે પોતાનો 33મો જન્મદિવસ ઉજવી રહી છે

બ્લેક લહેંગો

આદિપુરુષ ફિલ્મની અભિનેત્રી બ્લેક લહેંગામાં ઘણી ખૂબસૂરત લાગી રહી છે

કટ આઉટ ડ્રેસ

અભિનેત્રી આ બ્લૂ કટ આઉટ ડ્રેસમાં બવાલ મચાવી રહી છે

જંપસૂટ

યેલો કલરના ફુલ પ્લીટેડ જંપસૂટમાં કૃતિ સેનન ઘણી ખૂબસૂરત લાગી રહી છે

આકર્ષક રેડ ડ્રેસ

કૃતિ સેનન આ આકર્ષક રેડ ડ્રેસમાં પોતાનો સુડોલ લુક બતાવી રહી છે

સાટન ડ્રેસ

કૃતિમાં પફી ટ્યૂલ સ્કર્ટથી લઈને ઓવરસાઈઝ્ડ શર્ટ સુધી કોઈપણ ટ્રેન્ડને અપનાવવાની ક્ષમતા છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

હવે આવા દેખાય છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના બાળ કલાકારો