જાણો કેમ શાલીગ્રામ પથ્થરથી જ બનશે રામલલાની મૂર્તિ, શું છે ધાર્મિક મહત્ત્વ


By 02, Feb 2023 07:00 AMgujaratijagran.com

ભગવાન વિષ્ણુનું પ્રતિક

હિન્દુ ધર્મમાં શાલીગ્રામ શીલાનું ખાસ મહત્ત્વ છે. આને ભગવાન વિષ્ણુના પ્રતિક તરીકે પૂજા કરવામાં આવે છે, અને તેની ગણતરી 24 અવતારોમાં થાય છે.

ગંડકી નદીથી લાવવામાં આવે છે શાલીગ્રામ

અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં રામલલાની મૂર્તિના નિર્માણ માટે નેપાળની ગંડકી નદીથી શાલીગ્રામ પથ્થરને લાવવામાં આવી રહ્યાં છે. આનું વજન 127 ક્વિંટલ છે.

આવી રીતે ખોજ થાય છે

હિમાલયના રસ્તા પર પાણી પહાડોને અથડાય છે અને તે પથ્થરોના નાના નાના ટૂકડા થઇ જાય છે. નેપાળના લોકો આ પથ્થરોને શોધી કાઢે છે.

પ્રકૃતિની ઉત્પત્તિ

શાલીગ્રામ શીલા Ammonite શ્રેણીનો પથ્થર છે. જે પોતાના વિશેષ આકર્ષણ અને અલગ પ્રકારની આકૃતિ માટે વિખ્યાત છે. આ 33 પ્રકારના હોય છે.

પૌરાણિક મહત્ત્વ

ધાર્મિક માન્યાતા છે કે શાલીગ્રામ શીલાને પૂજવાથી ઈશ્વરના આશીર્વાદ મળે છે. ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ સાથે વાતાવરણમાં સકારાત્મક ઊર્જા આવે છે.

શાલીગ્રામ શીલા અત્યંત શુભ

હિન્દુ ધાર્મિક અનુષ્ઠાનમાં શાલીગ્રામ શીલાને ખૂબ જ શુભ ગણાવમાં આવે છે. હિન્દુ ધર્મની સાંસ્કૃતિક વિરાસતમાં તેનું પોતાનું પૌરાણિક મહત્ત્વ છે.

જીવનની સફળતાનો મૂળમંત્ર