દરેક વ્યક્તિ ઈચ્છે છે કે પોતે સ્વચ્છ રહે. આજે અમે જણાવીશું કે કોણે બકાટા ન ખાવા જોઈએ.
ગેસની સમસ્યા હોય તેણે બટાકા ખાવાનું ટાળવું જોઈએ.
વજન ઘટાડવા માગતા હોય તેઓએ પણ બટાકા ન ખાવા જોઈએ.
બ્લડપ્રેશરના દર્દીઓએ બટાકા ખાવાનું ટાળવું જોઈએ. તેનાથી બ્લડપ્રેશરનું જોખમ વધે છે.
એસિડિટીની સમસ્યા હોય તેઓએ બટાકા ન ખાવા જોઈએ.
ડાયાબિટીસના દર્દીઓએ પણ બટાકા ન ખાવા જોઈએ.
સ્વાસ્થ્ય સંબંધિત તમામ સમાચાર માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.