જાણો, ICC ODI રેન્કિંગની યાદીમાં વિશ્વના ક્યાં 10 બોલરનો સમાવેશ થયો


By Vanraj Dabhi12, Aug 2024 10:41 AMgujaratijagran.com

ICC ODI રેન્કિંગ બોલરો

આજે અમે તમને ICC ODI રેન્કિંગમાં સમાવેશ થયેલા બોલરો વિશે જણાવીશું.

કેશવ મહારાજ

દક્ષિણ આફ્રિકાના ફ્રન્ટ લાઇન સ્પિનર ​​કેશવ મહારાજ 716 પોઈન્ટ સાથે ODI રેન્કિંગમાં પ્રથમ સ્થાને છે.

જોશ હેઝલવુડ

ઓસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર જોશ હેઝલવુડ હાલ ICC ODI રેન્કિંગમાં 688 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે.

એડમ ઝામ્પા

આ યાદીમાં ઓસ્ટ્રેલિયન સ્પિનર એડમ ઝામ્પાએ ICC ODI રેન્કિંગમાં 686 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે.

કુલદીપ યાદવ

ટીમ ઈન્ડિયાનો ચાઈનામેન તરીકે જાણીતા બોલર કુલદીપ યાદવ પણ આ યાદીમાં 662 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે.

મોહમ્મદ સિરાજ

ભારતના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે પણ આ યાદીમાં 662 પોઈન્ટ સાથે પાંચમુ સ્થાન મેળવ્યું છે.

બર્નાર્ડ સ્કોલ્ટ્ઝ

નામિબિયાના ડાબા હાથે સ્લો બોલિંગ કરનાર બર્નાર્ડ શોલ્ટ્ઝ 657 પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાને છે.

મોહમ્મદ નબી

અફઘાનિસ્તાનનો સ્પિન બોલર મોહમ્મદ નબી ICC બોલિંગ ODI રેન્કિંગમાં 656 પોઈન્ટ સાથે 7માં સ્થાને છે.

જસપ્રીત બુમરાહ

ભારતના ફ્રન્ટ લાઇન ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ 651 પોઈન્ટ સાથે 8માં સ્થાને છે.

વાંચતા રહો

રમત-ગમત સંબંધિત તમામ સમાચારો માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ક્રિકેટર મોહમ્મદ શમીએ સોશિયલ મીડિયા પર ચીન ટપાક ડમ ડમ ટ્રેન્ડને અનુસર્યો