માણસ પોતાની ભૂખ સંતોષવાને બદલે સ્વાદિષ્ટ વસ્તુઓ વડે ભૂખ મિટાવવાને પ્રાથમિકતા આપે છે. આવો સ્વાદિષ્ટ ખોરાક ભારતમાં ખૂબ જ ખાવામાં આવે છે, પરંતુ વિદેશમાં પ્રતિબંધિત છે. ચાલો જાણીએ.
ભારતની એક સ્વાદિષ્ટ રેસપી છે જેને મુસ્લિમ દેશ સોમાલિયામાં ખાવા પર પ્રતિબંધ છે, કારણ કે ત્રિકોણાકાર આકાર હોવાથી ત્યાં ખ્રિસ્તી ધર્મનું પ્રતીક માનવામાં આવે છે.
ભારતમાં ઘણી રેસીપી ઘી વડે બનાવવામાં આવે છે તેથી તેનો સ્વાદ વધે છે. પરંતુ અમેરિકામાં તેના પર સંપૂર્ણપણે પ્રતિબંધ છે. તેઓનું માનવું છે કે, આનાથી હાઈ બ્લડ પ્રેશર અને સ્થૂળતા વધે છે.
સિંગાપોરમાં ચ્યુઇંગ ગમ પર પ્રતિબંધ છે. તેઓની માન્યતા છે કે તેને ખાધા પછી લોકો તેને ગમે ત્યાં થૂંકે છે જેનાથી ગંદકી ફેલાય છે.
પકોડા, સેન્ડવીચ, બર્ગર સાથે ટોમેટો કેચઅપ ખાવામાં આવે છે. પરંતુ ફ્રાન્સમાં તેના પર પ્રતિબંધ છે. અહીં મોટાભાગે ટ્રેડિશનલ ખોરાક ખવાઈ છે.
મેક્રોની બાળકોને ખૂબ પ્રિય હોય છે, પરંતુ નોર્વે અને ઓસ્ટ્રિયામાં તેના પર સંપૂર્ણપણે પ્રતિબંધ છે. અહીં માત્ર 6 નંબર વાળી તમામ ખાદ્ય ચીજો પર પ્રતિબંધ છે.
અમેરિકામાં બાળકોની મનપસંદ કિન્ડર જોય ચોકલેટ પર પ્રતિબંધ છે. તેનું કારણ તેનું પ્લાસ્ટિક પેકેજિંગ છે.
જેલી કેન્ડી માત્ર બાળકો અને પુખ્ત વયના લોકોને સ્વાદિષ્ટ લાગે છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે કેનેડા, અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં તેના પર પ્રતિબંધ છે. તેનું કારણ છે કે, બાળકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
આ માહિતી તમારા નોલેજમાં વધારો કરી શકે છે. સ્ટોરી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.