લોટમાં અજમો મિક્સ કરીને ખાવા પર આ લાભ મળે છે


By Smith Taral31, Aug 2024 05:32 PMgujaratijagran.com

શરીર માટે ફાયદાકારક

અજમો ઉમેરવાથી લોટ વધુ પોષણયુક્ત બની જાય છે આની રોટલી ખાવાથી તમારા શરીરને મજબૂત બને છે.

પાચન સુધારવા

લોટમાં અજમો મિક્સ કરવાથી પાચન પ્રણાળી સુધરે છે, અને પાચન સમસ્યાઓમાં રાહત મળે છે.

કબજિયાતથી રાહત

આ રીતે અજમાના લોટની રોટલી ખાવાથી કબજિયાતમાં રાહત મળે છે.

ડાયાબિટીસમાં ફાયદાકારક

ડાયાબિટીસના દર્દીઓ માટે, અજમો મિક્સ કરેલો લોટની રોટલી ખાવાથી બ્લડ શુગર કાબૂમાં રાખવામાં મદદ કરે છે.

એસિડિટીથી રાહત

અજમો મીકસ કરી તે લોટની રોટલીઓનું સેવન કરવાથી એસિડિટી અને ગેસથી રાહત મળે છે.

શરીરમાંથી ઝેરી તત્વો દૂર કરો

અજમો અને વરિયાળી મિક્સ કરીને લોટ બાંધવાથી અને તેની રોટલી ખાવાથી શરીરથી ઝેરી તત્વો દૂર થાય છે. અને શરીરનું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે

ત્વચા માટે સારું

લોટમાં અજમો મીકસ કરીને ખાવાથી તે ત્વચાને સ્વસ્થ અને ચમકદાર રાખવામાં મદદ કરે છે.

ધ્યાન કેન્દ્રિત કરવા અને ચિંતા ઘટાડવા માટે સવારે ઊઠીને કરો 7 કામ