જાણો BSNLનો આ સસ્તો Rs 157નો પ્લાન Airtel, Jio, Vi માટે પડકાર સમાન


By Smith Taral05, Sep 2024 06:13 PMgujaratijagran.com

BSNL એ હાલ જ ઘણા સસ્તા રિચાર્જ પ્લાન બહાર પાડ્યા છે, જેનો ઘણા યુઝર્સને ફાયદા મેળીવી શકે છે ખાનગી ટેલિકોમ કંપનીઓના રિચાર્જ મોંઘા થયા બાદ યુઝર્સ BSNL પર સ્વિચ કરી રહ્યા છે. કંપની ટૂંક સમયમાં ભારતમાં 4G સેવા શરૂ કરવાની તૈયારી કરી રહી છે

કંપની ટૂંક સમયમાં સમગ્ર ભારતમાં 4G સેવા શરૂ કરવાની તૈયારી કરી રહી છે.

BSNLનો આ રિચાર્જ પ્લાન 26 દિવસની વેલિડિટી સાથે આવે છે

આ રિચાર્જ પ્લાનમાં યુઝર્સને દેશભરમાં અનલિમિટેડ ફ્રી કોલિંગનો લાભ મળે છે.

સાથે જ, આમાં યુઝર્સને દિલ્હી અને મુંબઈ સહિત તમામ સર્કલમાં ફ્રી રોમિંગ મળશે.

આ રિચાર્જ પ્લાન ડેઈલી 1GB ડેટા સાથે આવે છે, જે યુઝર્સને મહિનામાં કુલ 26GB ડેટાનો લાભ આપે છે

Jain Manchurian Recipe: વેજ જૈન મંચુરિયન બનાવવાની પરફેક્ટ રીત નોંધી લો