શરીરના વિકાસ માટે આયરન ખૂબ જ જરૂરી તત્વ છે. તેની ઉણપથી શરીરમાં એનિમિયા થાય છે.
ખાસ વાત છે કે, શરીરમાં આયરન ખુદ બનતું નથી. એટલે બહારના સ્ત્રોતથી પ્રાપ્ત કરી શકાય છે.
આયરન, હીમોગ્લોબિન મહત્ત્વપૂર્ણ ઘટક છે જે આરબીસીને શરીરના તમામ ભાગમાં ઓક્સિજન પહોંચાડવામાં મદદ કરે છે.
આયરનની ઉણપ ખતરનાક સાબિત થઈ શકે છે. એટલે તેના લક્ષણોને ઓળખવા જરૂરી છે.
બોડીમાં આયરનની ઉણપથી વજન ઓછું થવા લાગે છે અને વ્યક્તિ વારંવાર બીમાર પડે છે.
આયરનની ઉણપથી ચક્કર આવવા, અશક્તિ, શરીરમાં થાક લાગવો ભૂખ ઓછી લાગવી અને ઠંડા હાથ પગ જેવા લક્ષણો દેખાય છે.
આયરનની ઉણપ દૂર કરવા માટે લીલા શાકભાજી અને ડ્રાયફ્રૂટ ખાવા. આ સાથએ જ શાકભાજીનું સેવન કરવું.
આ ઉપરાંત વિટામિન સીથી ભરપૂર વસ્તુ ખાવાથી લોહીમાં આયરન વધે છે.