સવારે ઉઠો ત્યારે ચહેરા પર સોજા દેખાવાનું કારણ


By hariom sharma22, Mar 2023 07:14 PMgujaratijagran.com

તમાકુનાં કારણ

તમાકુનાં સેવનથી શરીરમાં નીકોટીનની માત્રા વધે છે. જે શરીર અને ચહેરા પર સોજાનું કા

ડિહાઇડ્રેશનના કારણ

ડિહાઇડ્રેશનના કારણે તમારા ચહેરા પર સોજા જોવા મળે છે. પાણીની ઉણપના કારણે રક્તવાહીનીઓ ફૂલે છે, જેનાથી વોટર રિટેંશન થઇ શકે છે અને આની સૌથી વધારે અસર તમારા ચહેરા પર સોજાના રૂપમાં મળે છે.

ડાયેટામાં વધુ મીઠું લેવાના કારણે

શરીરમાં મીઠાની વધુ માત્રાના કારણે ચહેરા પર સોજા આવી શકે છે. આહારમાં મીઠું ઓછું વાપરો, કાર્બોનેટેડ ડ્રિન્ક્સથી દૂર રહો હંમશાં પેકેટ ઉત્પાદનોમાં સોડિયમની માત્રા જોઇલો.

ફાયબરની ઉણપના કારણે

શરીરમાં ફાયબરની ઉપણના કારણે ચહેરા પર સોજાની સમસ્યાનું કારણ બને છે. ફાયબરવાળા ખાદ્ય પદાર્થ ચહેરાના સોજા ઓછા કરીને ગ્લો વધારમાં મદદ કરે છે, અને સાથે ત્વચામાં વોટર રિટેંશન રોકે છે.

કસરત કરો

ચહેરાના સોજા અને થાક દૂર કરવા માટે વર્કઆઉટ સૌથી સારો વિકલ્પ છે. કાર્ડિયો બ્લડ ફ્લો સુધારો કરીને પોર્સને ખોલવામાં મદદ કરશે, જેનાથી સોજાની સમસ્યામાં ઘટાડો થાય છે.

Chaitra Navratri: વ્રત દરમિયાન શરીરની નબળાઇ કેવી રીતે દૂર કરશો?