જાણો ચા પીવાની સાચી રીત અને સમય


By Hariom Sharma10, Jul 2023 10:00 AMgujaratijagran.com

સવારે આ ધ્યાન રાખો

સવારે ઉઠતાની સાથે ખાલી પેટે ચા ના પીવો. આવું કરવાથી પીટેમાં એસિડીટી વધી શકે છે.

રાત્રે પણ ધ્યાન રાખો

રાત્રે સૂતા પહેલાં ચા ના પીવી જોઇએ. ચા પીવાથી તમારી ઊંઘમાં સમસ્યા આવી શકે છે.

ખાલી પેટથી આ નુકસાન

ખાલી પેટે ચા પીવાથી એસિડીટી સાથે કબિજયાતની પણ પ્રોબ્લેમ વધી શકે છે.

વધારે પડતી સ્ટ્રોંગ ચા

વધુ પડતી સ્ટ્રોંગ ચા પીવાથી પેટમાં અલ્સરની સમસ્યા થઇ શકે છે.

તરત ના પીવો

ચા બની જાય ત્યાર બાદ તેને ગાળીને બેથી ત્રણ મિનિટ બાદ જ તેનું સેવન કરવું.

ચા સાથે નાસ્તો

ચા પીવાથી એસિડીટીની સમસ્યા હોય તો, ચા સાથે થોડો નાસ્તો કરવો જોઇએ.

જમ્યાં પછી

જમી લીધાં પછી ચા પીવાનું ટાળવું જોઇએ. આનાથી પાચનની સમસ્યા થઇ શકે છે.

બે કપથી વધારે નહીં

બે કપથી વધુ ચા અલગ-અલગ બીમારીઓનું કારણ બની શકે છે.

મહિલાઓ માટે કોઈ 'અમૃત'થી કમ નથી અળસી, જાદૂઈ ફાયદા જાણીને દંગ થઈ જશો તમે