જાણો ચહલ-ધનશ્રીની લવસ્ટોરી
By Jignesh Trivedi
22, Dec 2022 10:28 PM
gujaratijagran.com
ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર યુજવેન્દ્ર ચહલ પોતાની બીજી એનિવર્સરી સેલિબ્રેટ કરી
ચહલે ધનશ્રી વર્મા સાથે 22 ડિસેમ્બર, 2020નાં રોજ લગ્ન કર્યા હતા.
રાજસ્થાન રોયલ્સે પણ એક શાનદાર વીડિયો શેર કરીને ધનશ્રી-ચહલને અભિનંદન આપ્યા
ધનશ્રી વર્મા અને યુજવેન્દ્રની લવસ્ટોરી ઘણી જ રસપ્રદ છે. ધનશ્રી એક કોરિયાગ્રાફર છે અને ડાન્સ ક્લાસ ચલાવે છે.
યુજવેન્દ્ર ચહલે લોકડાઉનમાં તેના ઓનલાઈન ક્લાસ જોઈન કર્યાં હતા. આ દરમિયાન ચહલ-ધનશ્રી વચ્ચે નિકટતા વધી અને બાદમાં ડેટિંગ કરવા લાગ્યા.
For More Stories like this:Click here
Ridhi Dograએ વન શોલ્ડર ડ્રેસમાં શેર કર્યાં ચાર્મિંગ ફોટોઝ
Explore More