ફ્રિજમાં રાખેલું ભોજન ખાવાથી શું નુકસાન થાય છે, જાણો


By Hariom Sharma2023-05-02, 19:16 ISTgujaratijagran.com

કેમ ના રાખવો?

ફ્રિજમાં લાંબા સમય સુધી ખોરાક સ્ટોર કરલાથી, બોટુલિનમ, ઇ-કોલાઇ અને સાલ્મોનેલા જેવા બેક્ટેરિયાનો વિકાસ ઠંડા ટેમ્પરેચરના કારણે સ્લો થવા લાગે છે. આ પ્રોસેસને રોકવા પર ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઇ શકે છે.

ઇન્ફેક્શન

ફ્રિજને વધુ સમય સુધી સાફ ના કરવા પર તેમાં માખ, કીડી અને વંદા આવી કે છે, જે બીમારી ફેલાવે છે. આ ગંદકીથી ખાવાનું ખરાબ થઇ શકે છે અને પેટમાં ઇન્ફેક્શન પેદા કરી શકે છે.

ફૂડ પોઇઝનિંગ

ફ્રિજમા રાખેલો ખોરાક ખાવાથી તમને ફૂડ પોઇઝનિંગની સામનો કરવો પડે છે. સૌથી વધારે ફ્રિજમાં કાચું માંસ રાખવાથી તેનો રસ બીજા ફૂડ ઉપર પડી શકે છે અને તેના કારણે ખોરાકને બગાડી શકે છે.

પોષકતત્ત્વોની ઉણપ

આયુર્વેદ પ્રમાણે ખાવાનું બન્યા બાદ તે ઠંડુ થાય ત્યાં સુધી તેનું સેવન કરી લેવું જોઇએ, ફ્રિજમાં ખાવાનું વધુ સમય સુધી સ્ટોર કરવાથી ખોરાકમાં રહેલા પોષકતત્ત્વો ધીમે ધીમે ઓછા થવા લાગે છે.

પાચનમા

ફ્રિજમાં વધુ સમય સુધી રાખેલો ખોરાક ખાવાથી પાચનને લગતી સમસ્યા થઇ શકે છે. એસિડિટી અને ગેસ જેવી સમસ્યાઓથી બચવા માટે ફ્રિજમાં રાખેલો વાસી ખોરાક ના ખાવો.

Vastu Tips: આ દિશામાં ના હોવું જોઇએ કિચન