વોશિંગ મશીનને આ રીતે કરો સાફ


By Rakesh Shukla18, Dec 2022 06:56 PMgujaratijagran.com

વોશિગ મશીનની સફાઈ ઘણી જ જરૂરી છે. જો મશીનને લાંબા સમય સુધી સાફ કરવામાં ન આવે તો તેમાં જર્મ્સ, બેક્ટેરિયા અને ભેજના કારણે થતી ફૂગ જમા થઇ જાય છે. તેથી આજે અમે તમને એવી રીતો અંગે જણાવી રહ્યાં છીએ જેનાથી તમે મશીનને અંદરથી સારી રાતે સાફ કરી શકશો.

મશીનને સારી રીતે સાફ કરવા માટે તેને હોટ ટેમ્પ્રેચરમાં સેટ કરો. ત્યારબાદ તેને શરૂ કરીને તેમાં ગરમ પાણી ભરોની મુકી રાખો.

મશીનનું વોશર ચાલુ &કરીને તેમાં વ્હાઈટ વિનેગર નાંખો. તેનાથી તે સાફ થવાનું શરૂ થઇ જશે.&

મશીનને અંદરથી સાફ કરવા માટે તેમાં બેકિંગ સોડા નાંખો. પછી લિડ બંધ કરીને થોડા સમય સુધી ચલાવો.&

મશીનની લિડ ઓપન કરીને એક કલાક માટે બંધ કરી દો. તેનાથી મશીનની અંદર જમા થયલી ગંદકી સારી રીતે સાફ થઇ જશે.&

મશીનના ગંદા ભાગને ક્લીનરનું સ્પ્રે કરો અને જમા થયેલી ગંકદી દૂર કરવા માટે કપડાંનો ઉપયોગ કરો.&

સોડા અને વિનેગરનો ઉપયોગ કર્યા બદા સાઇકલ પૂર્ય થયા બાદ મશીનમાંથી પાણી નીકળી ન જાય ત્યાં સુધી રાહ જુઓ.&

મશીનની અંદરના ભાગને સાફ કરવા માટે સુકા કપડાનો ઉપયોગ કરો. મશીનના અંદરના ભાગને સારી રીતે સાફ કરો.&

સમાચારથી સતત અપડેટ રહેવા અહીં ક્લિક કરો.

'દ્રશ્યમ' ફેમ અભિનેત્રી ઈશિતા દત્તાનો વિન્ટર લુક, ક્યૂટ અંદાજમાં શેર કરી તસવીરો