'દ્રશ્યમ' ફેમ અભિનેત્રી ઈશિતા દત્તાનો વિન્ટર લુક, ક્યૂટ અંદાજમાં શેર કરી તસવીરો
By Sanket Parekh
18, Dec 2022 05:50 PM
gujaratijagran.com
ઈશિતા દત્તાએ પોતાનો વિન્ટર લુક શેર કર્યો છે, જેને તમે પણ ટ્રાય કરી શકો છો
લેટેસ્ટ ફોટોમાં ઈશિતા દત્તાએ ઑલિવ ગ્રીન જેકેટ સાથે બ્લેક સ્ટોકિંગ કેરી કર્યું છે
આ વિન્ટર લુક સાથે અભિનેત્રીએ બૂટ્સ પહેર્યા છે અને હાથમાં પર્સ પણ રાખ્યું છે
દ્રશ્યમ અને દ્રશ્યમ-2 ફિલ્મમાં અભિનેત્રીએ પોતાની ભૂમિકા બખુબી ભજવી છે.&
ઈશિતા દત્તા સોશિયલ મીડિયામાં પણ ખૂબ જ સક્રિય રહે છે અને અવારનવાર પોતાની તસવીરો શેર કરતી રહે છે.
અભિનેત્રીના સ્ટનિંગ લુકની ચોતરફ પ્રશંસા થઈ રહી છે અને તેનો દરેક લુક સ્ટનિંગ હોય છે.
સમાચારથી સતત અપડેટ રહેવા ક્લિક કરો
Amyra Dastur ની માલદીવ વેકેશનની તસવીરોથી નહીં હટે નજર
Explore More