Amyra Dastur ની માલદીવ વેકેશનની તસવીરોથી નહીં હટે નજર


By Dharmendra Thakur18, Dec 2022 04:12 PMgujaratijagran.com

અમાયરા દસ્તુર હાલ માલદીવમાં વેકેશન માણી રહી છે

અભિનેત્રીની માલદીવની તસવીરો ફેન્સને ક્રેઝી કરી રહી છે

અમાયરા દસ્તુર આ બ્લેક બિકિનીમાં ઘણી આકર્ષક લાગી રહી છે

અભિનેત્રી માલદીવમાં આ તસવીરમાં મોનોકિની પહેરેલી જોવા મળી રહી છે

અમાયરા દસ્તુરને બીચ પસંદ છે, અભિનેત્રી હંમેશા પોતાની તસવીરો શેર કરતી રહે છે

અમાયરા સોશિયલ મીડિયા પર પોતાની તસવીરોથી હંમેશા ચર્ચામાં રહે છે

ALL PHOTO CREDIT: INSTAGRAM/ AMYRA DASTUR

સમાચારથી સતત અપડેટ રહેવા અહીં ક્લિક કરો.

Year Ender 2022: સાઉથના આ બિગ સ્ટાર્સ એ આ વર્ષે કર્યું બોલિવૂડમાં ડેબ્યૂ