Year Ender 2022: સાઉથના આ બિગ સ્ટાર્સ એ આ વર્ષે કર્યું બોલિવૂડમાં ડેબ્યૂ


By Dharmendra Thakur18, Dec 2022 04:08 PMgujaratijagran.com

આ વર્ષે ઘણા ફેમસ સાઉથ સ્ટાર્સ એ બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે. જેમાં રશ્મિકા મંદાનાથી લઇને વિજય દેવરાકોંડા, નાગા ચૈતન્ય સહિત અન્ય સ્ટાર્સ સામેલ છે

સામી સામી ગર્લ રશ્મિકા મંદાનાએ ફિલ્મ 'ગુડબાય'થી પોતાનું બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું

સાઉથ સુપરસ્ટાર અર્જુન રેડ્ડી સ્ટાર વિજય દેવરાકોંડાએ ફિલ્મ 'લાઇગર'થી પોતાનું બોલિવૂડ ડેબ્યૂ કર્યું

દિગ્ગજ અભિનેતા નાગાર્જુનના પુત્ર નાગા ચૈતન્ય એ આમિર ખાન સ્ટારર ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'થી બોલિવૂડમાં એન્ટ્રી મારી હતી

અભિનેતા અદિવી સેષ એ પાન ઇન્ડિયા ફિલ્મ 'મેજર'થી પોતાનું બોલિવૂડ ડેબ્યૂ કર્યું

ટોલીવૂડ અભિનેતા રિષભ શેટ્ટી એ આ વર્ષે 'કાંતારા'ના હિંદી ડબ વર્ઝનથી બોલિવૂડમાં એન્ટ્રી મારી

ALL PHOTO CREDIT: INSTAGRAM

સમાચારથી સતત અપડેટ રહેવા અહીં ક્લિક કરો.

આજનું રાશિફળ 18 ડિસેમ્બર 2022