આ વર્ષે ભાઈ-બહેનનો તહેવાર રક્ષાબંધન 30 અને 31 ઓગસ્ટે ઉજવવામાં આવશે.
રક્ષાબંધન પર બહેન ભાઈના કાંડા પર રક્ષા પોથી એટલે કે રાખડી બાંધે છે અને ભાઈના સુખી જવનની કામના કરે છે.
ધાર્મિક માન્યતાઓ અનુસાર રાખડી બાંધતી વખતે શુભ સમય અને દિશાઓનું ધ્યાન રાખવું જોઈએ.
આવો અમે તમને જાણાવીએ જ્યોતિષશાસ્ત્ર અનુસાર રાખડી બાંધવાની સાચી દિશા કઈ માનવામાં આવે છે.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર રાખડી બાંધતી વખતે બહેનોએ એ રીતે બસવું જોઈએ કે તેમનું મોઢું પશ્ચિમ દિશા તરફ રહેવું જોઈએ.
રાખડી બાંધતી વખતે ભાઈઓએ પૂર્વ દિશા તરફ મોઢું રાખીને બસવું જોઈએ.
પૂર્વ દિશા સિવાય ભાઈઓ માટે ઉત્તર દિશા તરફ મોઢું રાખીને બસી શકે છે.
જો સાંજે ભાઈને રાખડી બાંધવામાં આવી રહી હોય તો ભાઈઓએ પશ્ચિમ દિશા તરફ મોઢું રાખીને બેસવું જોઈએ.
આ માહિતી માત્ર માન્યતાઓ,શાસ્ત્રો અને વિવિધ માધ્યમો પર આધારિત છે.કોઈપણ માહિતી પર વિશ્વાસ કરતા પહેલા નિષ્ણાતોની સલાહ લો.