ભારતમાં ત્રણ પ્રકારના પેટ્રોલ મળે છે. નોર્મલ, પ્રીમિયમ અને 100 Octane પ્રીમિયમ પેટ્રોલ
100 Octane પ્રીમિયમ પેટ્રોલ ભારતમાં મળતું ટોપ ક્વોલિટીનું પેટ્રોલ છે.
પેટ્રોલની ક્વોલિટી વિશે તેના ઓક્ટેન રેટિંગ પરથી જાણી શકાય છે.
સાધારણ પેટ્રોલ 87, પ્રીમિયમ 93-94 અને 100 Octane પ્રીમિયમ પેટ્રોલનો ઓક્ટેન 100 હોય છે.
ભારતમાં અત્યારે ઇન્ડિયન ઓઇલ જ 100 Octane પ્રીમિયમ પેટ્રોલ વેચે છે.
ઇન્ડિયન ઓઇલના 100 Octane પ્રીમિયમ પેટ્રોલનું નામ XP100 છે. જેની કિંમત 160 રૂપિયા પ્રતિ લીટર છે.