ગુજરાતમાં કેટલા અને કઈ જગ્યાએ ટપકેશ્વર મહાદેવના મંદિરો આવેલા છે, જાણો


By Vanraj Dabhi09, Aug 2024 03:15 PMgujaratijagran.com

ટપકેશ્વર મહાદેવ મંદિર, ગીર ગઢડા

કુદરતનાં ખોળા સમાન ગીર જંગલમાં પાંચ કિલોમીટર અંદર આ મહાદેવનું મંદિર આવેલ છે.

ટપકેશ્વર મહાદેવ મંદિર, ઉપલેટા

રાજકોટ જીલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવ ઓસમ ડુંગર પર સ્વયંભૂ શ્રી ટપકેશ્વર મહાદેવનું અદ્ભુત મંદિર આવેલું છે.

ટપકેશ્વર મહાદેવ મંદિર, પાટણ

પાટણમાં કુદરતી સૌદર્યથી ભરપુર ટપકેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે.

ટપકેશ્વર મહાદેવ મંદિર, ચોટીલા

ચોટીલા નજીક કુદરતી વૃક્ષોની વચ્ચે ગુફાની અંદર મહાદેવનું મંદિર આવેલ છે, અહીં પહાડોમાંથી પાણી કુદરતી રીતે શિવલિંગ પર ટપકે છે.

શું મહત્વ છે

આ મંદિરોમાં કુદરતી પહાડોમાંથી ભગવાનના શિવલિંગ પર ટપકતું રહે છે.

વાંચતા રહો

માહિતી ગમે તો લાઈક-શેર કરજો અને આવી ધાર્મિક અને રસપ્રદ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Sawan 2024: શ્રાવણમાં સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ 7 શિવલિંગનાં દર્શન કરવા જોઈએ