By Jignesh Trivedi15, Dec 2022 09:00 PMgujaratijagran.com
Apple યૂઝર્સ માટે ખુશખબરીકંપનીએ iPhone માટે નવા સોફ્ટવેર અપડેટ iOS 16.2ને જાહેર કર્યું છે.
અપડેટ કરવું જરૂરીસપોર્ટેડ સ્માર્ટફોનમાં 5Gની કનેક્ટિવિટી મળશે, એટલે કે iPhone યૂઝર્સ પણ 5Gનો આનંદ લઈ શકશે.
અમુક શહેરોમાં જ 5Gજો કે હાલ તો કેટલાંક પસંદગીના શહેરોમાં જ 5Gની સર્વિસ મળી રહી છે.
5Gની સર્વિસ મળશે5G સપોર્ટ આવવાથી યૂઝર્સ Airtel કે Reliance Jioની 5G સર્વિસનો ઉપયોગ iPhone પર કરી શકશે
લેટેસ્ટ સોફ્ટવેર અપડેટ કરોઆ માટે તમારે સૌથી પહેલાં પોતાના iPhoneને લેટેસ્ટ સોફ્ટવેર ઓપરેટિંગ સિસ્મટ પર અપડેટ કરવાનો રહેશે.
બેટરી ચાર્જ હોવી જરૂરી સોફ્ટવેરને અપડેટ કરવા માટે યૂઝર્સને ફોનના સેટિંગમાં જવાનું રહેશે, જે બાદ સોફ્ટવેર અપડેટ પર ક્લિક કરો.
લેટેસ્ટ વર્ઝન પર જ 5Gમાત્ર iPhone 12 કે તેની ઉપરના વર્ઝનમાં જ 5Gનો સપોર્ટ અપાયું છે. તમારે મેન્યુઅલી અનેબલ કરવાનું રહેશે.
આ રીતે 5Gનો આનંદ ઉઠાવોફોનની સેટિંગમાં જઈને મોબાઈલ ડેટાના ઓપ્શન પર જવાનું રહેશે. જે બાદ વોયસ અને ડેટા પર ક્લિક કરો. અહીં તમારે 5G કે 5G ઓટો સિલેક્ટ કરવાનું રહેશે.