વિશ્વમાં સૌથી લાંબુ છે ભારતનું આ રેલવે પ્લેટફોર્મ


By Nileshkumar Zinzuwadiya02, Dec 2024 10:28 PMgujaratijagran.com

વિશ્વનું સૌથી લાંબુ રેલવે પ્લેટફોર્મ

વિશ્વનું સૌથી લાંબુ પ્લેટફોર્મ ભારતમાં છે. જેનું નામ શ્રી સિદ્ધારુઢા સ્વામીજી હુબલિ જંક્શન છે.

હુબલી કર્ણાટક

શ્રી સિદ્ધારુઢા સ્વામીજી હુબલિ સ્ટેશન ભારતના દક્ષિણી રાજ્ય કર્ણાટકના હુબલી શહેરમાં છે.

લંબાઈ અને રેકોર્ડ

વિશ્વનું આ સૌથી લાંબુ પ્લેટફોર્મની લંબાઈ 1507 મીટર છે. તે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ છે.

ખર્ચ

આ સ્ટેશન તૈયાર કરવામાં આશરે રૂપિયા 20 કરોડનો ખર્ચ થયો હતો.

ગોરખપુર

હુબલી અગાઉ વિશ્વનું સૌથી લાંબુ પ્લેટફોર્મનો રેકોર્ડ ઉત્તર પ્રદેશના ગોરખપુર જંક્શનમાં બનેલ પ્લેટફોર્મના નામથી હતો.

આ છે વિશ્વની સૌથી લાંબી ટ્રેન યાત્રા